આઝાદી કા અમૃત મહોત્સવ
  • Banner
    Electrical Safety ( Electrical Accidents in Gujarat)
  • Banner
    Conservation : It doesn't cost. It saves.
  • Banner
    Conservation : It doesn't cost. It saves.
  • Banner
    Conservation : It doesn't cost. It saves.
  • go_to_top
  • go_to_top
  • go_to_top

મુખ્ય વિદ્યુત નિરીક્ષક કચેરીમાં આપનું સ્વાગત છે

રાજયના વિકાસ માટેની આંતરમાળખાકીય સુવિધાઓમાં વીજળી એ એક અનિવાર્ય અને પાયાની જરૂરિયાત છે. વીજળીનો બેકાળજીભર્યો ઉપયોગ ભયંકર અકસ્માત સર્જી શકે છે અને વીજળીનો કરકસરયુકત ઉપયોગ રાજયના વિકાસમાં પૂરકબળ બની શકે એમ છે. વીજળી વિષયક કાયદાઓનો કાર્યક્ષમ અમલ કરી રાજયની મહત્વની એવી વીજકરની મહેસુલી આવક ઉઘરાવવાની જવાબદારી આ કચેરી દ્વારા નિભાવવામાં આવે છે. આ કામગીરી બે અલગ અલગ ખાતાના વડાની કચેરીઓ (૧) મુખ્ય વિદ્યુત નિરીક્ષકની કચેરી અને (ર) વિદ્યુત શુલ્ક સમાહર્તાની કચેરી દ્વારા કરવામાં આવે છે. આ બે કચેરીઓના ખાતાના વડા તરીકે એક જ અધિકારી મુખ્ય વિદ્યુત નિરીક્ષક અને વિદ્યુત શુલ્ક સમાહર્તા છે.
વધુ માહિતી

વિષયો

  • વિદ્યુત નિરીક્ષણ
    વિદ્યુત નિરીક્ષણ
    વીજ અધિનિયમોનો અમલ કરી રાજ્યમાં વીજળી વિષયક બાબતોની તપાસણી.
  • ગુણવત્તા નિયંત્રણ
    ગુણવત્તા નિયંત્રણ
    વીજળીને લગતા વાયર્સ, કેબલ, રક્ષણ ઉપકરણો અને એસેસરીઝ ગુણવત્તા નિયંત્રણ.
  • ઉર્જા ઓડીટ
    ઉર્જા ઓડીટ
    રાજ્યમાં ઉર્જા બચતના હેતુ ઔદ્યોગિક/રહેણાંક ગ્રાહકો માટે ફરજીયાત ઉર્જા ઓડીટ.
  • લિફ્ટ અને એસ્કલેટર
    લિફ્ટ અને એસ્કલેટર
    નવી લીફ્ટ/એસ્કેલેટર્સ નાખવા, લાયસંસ, દસ્તાવેજો, પ્રમાણપત્રો વગેરેની કામગીરી.
  • લાયસન્સીંગ બોર્ડ
    લાયસન્સીંગ બોર્ડ
    રાજ્યમાં કોઈ પણ પ્રકારના વીજ સ્થાપનો માટે પરમીટ લાયસંસ જરૂરી.
  • વિદ્યુત શુલ્ક
    વિદ્યુત શુલ્ક
    વિદ્યુત શુલ્ક અધિનિયમ અન્વયે વીજકર/વીજકર માફી આપવાની કામગીરીની કચેરી.

વધુ માહિતી

વ્યક્તિવિશેષ

અવનવું